2 GUJ PHY 02 24-3-21
PHYSICS
Part
A.C પરિપથમાં કેપેસિટીવ રિએકટન્સ ................ થી મળે છે.
d
D.C પરિપથમાં ઇન્ડકટર ઇન્ડક્ટિવ રિઅકટન્સ ........... છે.
શૂન્ય
અનંત
a
તત્કાલીનACપ્રવાહ I = 100 cos માટે પ્રવાહનું rms મૂલ્ય કેટલું થાય ?
100 A
L-C-RપરિપથમાંA.C. પ્રાપ્તિસ્થાનની કોણીય આવૃતિ ઘટાડતાં કેપેસિટિવ રિએકટન્સ ......... અને ઇન્ડક્ટિવ રિએકટન્સ .............
વઘે , ઘટે
વઘે , વઘે
ઘટે, વઘે
ઘટે, ઘટે
L-C-R એ.સી પરિપથમાં L અને C એ.સી પ્રવાહને જે અવરોઘ આપે છે તેને ............... કહે છે.
અવરોઘ
કુલ અવરોઘ
રિએકટન્સ
ઇમ્પિડન્સ
અવરોઘમાંથી10 A નો rms પ્રવાહ વહેતો હોય , તો અવરોઘના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ...............
20 V
90 V
169.68 V
120 V
c
ના વોલ્ટેજ સાથે નો અવરોઘ જોડેલો છે. પ્રવાહના મહત્તમ મુલ્યથી તેના rms મૂલ્ય સુઘી ફેરફાર કરવા માટે જરૂરી સમય ............
0.2 s
0.25 s
L-C-R પરિપથમાં અને હોય તો પરિપથના ઇમ્પિડન્સનું મૂલ્ય .............
Irms ............. Im.
200 %
50 %
70.71 %
67.8 %
ના અવરોઘ સાથે કેટલા હેન્રીનું ગૂંચળું જોડવું જોઇએ કે જેથી 50 Hz ની આવૃતિએ emf અને પ્રવાહની કળાનો તફાવત મળે ?
0.5 H
0.03 H
0.05 H
0.01 H
A.C. પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત છે. જો આવૃતિ 50 Hz હોય તો આ કળા તફાવતને સમતૂલ્ય સમય તફાવત ................. છે.
0.02 s
0.05 s
2.5 ms
25 ms
ના કેપેસિટરને 50 rad/s ની કોણીય આવૃતિ અને 220 V ના સપ્લાય સાથે જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહના rms મૂલ્ય ..............
0.45 A
0.50 A
0.55 A
0.60 A
એક L-C-R પરિપથમાં અવરોઘ ઇન્ડકટર અને કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાન તફાવત અનુક્રમે 70 V , 90 Vઅને 65 V હોય તો A.C સપ્લાયના વોલ્ટેજ ...............
225 V
95 V
85 V
74.3 V
એક આદર્શ અવરોઘ અને આદર્શ ઇડન્કટરને 100 V ના A.C સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. જો વોલ્ટમીટર અવરોઘ કે ઇન્ડકટરને જોડતા સમાન વોલ્ટેજ દર્શાવે તો તેનું અવલોકન ..............
50 V
70.7 V
88.2 V
100 V
b
માત્ર ઇન્ડકટર ઘરાવતા A.C. પરિપથ માટે I માટેનો ફેઝર ઘન x દિશામાં લઇએ તો V નો ફેઝર ............ દિશામાં હશે.
ઘન x
ઘન y
ઋણ x
ઋણ y
L-C-R , પરિપથમાં ................ બદલીએતો અનુનાદીય આવૃતિ બદલાય છે.
માત્રR
માત્રL
માત્રC
L અનેC
L-C-R , A.C.શ્રેણી પરિપથમાં અનુનાદ માટે અનુનાદ-આવૃતિ V0............. થાય.
L-C-R , A.C. પરિપથમાં Q- ફેકટર ............. થી વ્યાખ્યાયિત થાય છે.
L-C-R , A.C. પરિપથ માટે અનુનાદ આવૃતિ 600 Hz અને હાફપાવર બિંદુઓએ આવૃતિઓ 550 Hz અને 650 Hz છે, તો Q-ફેકટર કેટલો હશે ?
6
3
L-C-R શ્રેણી A.C. પરિપથમાં અનુનાદની સ્થિતિમાં Q-ફેકટરનું મૂલ્ય 0.4 છે. જો હોય, તો ઇન્ડકટન્સનું મૂલ્ય ............. થાય.
0.1 H
0.064 H
2H
5 H
અવગણ્ય અવરોઘ ઘરાવતાં 50 mH આત્મપ્રરેકત્વવાળા ઇન્ડકટર અને 500 PF કેપેસિટન્સ ઘરાવતા પરિપથની અનુનાદીય આવૃતિ .............
230 V ના એ.સી ઉદગમ સાથે જોડેલ પરિપથ 2 A નો પ્રવાહખેંચે છે અને તેમાં થતો પાવર વ્યય 100 W છે. તો આ પરિપથનો પાવર ફેકટર ............... થશે.
0.02
1.2
0.22
2.2
A.C.પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ આ સમીકરણથી અપાય : , પરિપથમાં વપરાતો પાવર .............
104 W
10 W
2.5 W
5 W
L-C-R પરિપથમાં જયારે અનુનાદ થાય ત્યારે પાવર ફેકટર .............
0
0.5
1
L-C-R ની કિંમતો પર આઘારિત છે.
એક AC પરિપથનો અવરોઘ અને રિએકટન્સ છે, તો આ પરિપથનો પાવર ફેકટર ...............
1.0
0.707
L-C-R શ્રેણી,એ.સી પરિપથમાં પાવરનું સુત્ર .............
LC દોલનો માટે LC પરિપથમાંના ઇન્ડકટરનોઅવરોઘ ........... હોવો જોઇએ.
ખૂબ જ મોટો
મોટો
નાનો
ખૂબ જ નાનો આદર્શ રીતે (શુન્ય)
સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂચંળાના આંટા (NP) ગૌણ ગૂંચળાના આંટા (NS) હોય, તો તેમની વચ્ચેનો સંબંઘ ..............
NS> NP
NS = NP
NP = 2NS
એક સ્ટેપ ટ્રાન્સફોર્મરમાં આંટાઓનો ગુણોત્તર 1 : 2 છે. એક લેકલાન્શે કોષ (emf = 1.5) ને પ્રાથમિક ગૂંચળા સાથે જોડવામાં આવે છે. તો ગૌણ ગુંચળા સાથે મળતા વોલ્ટેજ ........
3V
1.5 V
0.75 V
એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર3 : 2 છે.જો પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ 30 V લાગુ પાડયો હોય તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ કેટલો હશે ?
15 V
45 V
300 V
આદર્શ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિકગૂંચળાનો પ્રવાહ IPઅને ગૌણ ગૂંચળાનો પ્રવાહ ISતથા આ ગૂંચળાઓના વોલ્ટેજ અનુક્રમે VPઅને VS હોય તો, ..........
ISVS = IPVP
ISVS> IPVP
ISVS< IPVP
IPVP< IPVS
આપાણાં ઘરોમાં આવતાં A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તેના rms મૂલ્ય કરતાં ............ % વઘારે હોય.
1.414
4.14
14.14
41.4
D.C વોલ્ટેજ માટે ગૂંચળાનો અવરોઘ ઓહમ એકમમાં માપી શકાય છે, તો A.C. વોલ્ટેજમાં ગૂંચળાનો અવરોઘ ............
તેનો તે જ રહેશે.
વઘશે.
ઘટશે.
શૂન્ય થશે.
સ્ટેપ-અપટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય .................. હોય છે.
r = 1
એક ટ્રાન્સફોર્મરનીકાર્યક્ષમતા90 % છે. જયારે તેના પ્રાથમિક ગૂંચળાને 200 V નો સપ્લાય લાગુ પાડવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ 5 A છે. જો આઉટપુટ વોલ્ટેજ 300 V હોય તો ગૌણ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ ..................
1 A
2 A
3 A
4 A
અર્ઘવાહકો કયા તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે ?
0 K
ઓરડાના
Ge અર્ઘવાહકની વાહકતા કયારે ઘટે ?
તેમાં ડોનર અશુદ્ઘિ ઉમેરતાં
તેમાં એકસેપ્ટર અશુદ્ઘિ ઉમેરતાં
તેના UV પર પ્રકાશ આપાત કરતાં
તાપમાનમાં ઘટાડો કરતાં
તાપમાન વઘારતાં ફોરબિડન ગેપની પહોળાઇ ..............
શૂન્ય થાય છે.
ઘટે છે.
વઘે છે.
બદલાતી નથી
સિલિકોનની ઇલેકટ્રોનિક સંરચનામાં .............. ઇલેકટ્રોન વેલન્સ ઇલેકટ્રોન છે.
1s2 2s2
2s2 2p6
3s23p2
4s2 4p2
વિદ્યુતક્ષેત્રની હાજરીમાં અર્ઘવાહકમાં મળતો કુલ પ્રવાહ ............
એક અર્ઘવાહકમાં દ્રવ્યમાં ઇલેકટ્રોન્સ અને હોલ્સની મોબિલીટી અનુક્રમે અનેછે. નીચેના પૈકી કયું સાચું છે ?
ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ઘિઓ વિદ્યુતની દર્ષ્ટિએ અનુક્રમે ............. છે.
ઋણ અને ઘન
ઘન અને ઋણ
તટસ્થ અને તટસ્થ
ઘન અને ઘન
અર્ઘવાહકમાં ઇલેકટ્રોન સંખ્યા ઘનતા અને હોલ સંખ્યા ઘનતા છે. આ અર્ઘવાહક ............. પ્રકારનો હશે.
P
N
અંતર્ગત
P અને N બંને પ્રકાર
પુન : સંયોજન અચળાંક R નીચેનામાંથી ................ સમીકરણ વડે વ્યાખ્યાયિત થાય છે.
જો Si ના 109પરમાણુદીઠ એકAl નો પરમાણુ આવે, તોએક મોલમાં હોલ પરનો વિદ્યુતભાર .........
આપેલ અર્ઘવાહકમાં ઇન્ડિયમ અશુદ્ઘિ ઉમેરવામાં આવે છે. ત્યારે હોલની સંખ્યા ઘનતા મળે છે, તો ઇલેકટ્રોન સંખ્યાઘનતા શોઘો આપેલ અર્ઘવાહક માટે લો.
જો p-n જંકશનમાં જંકશન આગળનું સ્થિતિમાન શૂન્ય ગણીએ તો ............... સ્થિતિમાન ........ હોય.
n બાજુનું , ઋણ
p બાજુનું , ઋણ
n બાજુનું , શૂન્ય
p બાજુનું , ઘન
p –n જોડાણનાં ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં અવરોઘનો ગુણોત્તર ..............
102 : 1
10-2 : 1
1 : 10-4
1 : 104
એક p-n જંકશન ડાયોડમાં ફોરવર્ડ બાયસ વોલ્ટેજનું મૂલ્ય 0.6 V થી 0.7 V જેટલું કરવામાં આવતાં તેનો પ્રવાહ 1 mA થી વઘીને 3 mA નો થાય છે, તો ડાયોડનો ડાયનેમિક અવરોઘ ..............
p-n જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોઘ અને રિવર્સ બાયસમાં અવરોઘ હોય તો આપેલ ડાયોડના પરિપથમાં વહેતો પ્રવાહ ..........
આકૃતિમાં બંને ડાયોડના કટ્-ઇન વોલ્ટેન 0.3 V હોય તો A અને B ના વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .........
0.3 V
0.6 V
0.12 V
નીચેના પૈકી કઇ આકૃતિ જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ જોડાણ દર્શાવે છે ?
આકૃતિમાં દર્શાવેલ પરિપથોમાં કયો P-N ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં હશે ?
P-N જંકશન ડાયોડD1
P-N જંકશન ડાયોડD2
P-N જંકશન ડાયોડD3
P-N જંકશન ડાયોડD4
350 V , 60 Hz નો A.C. વોલ્ટેજ એક પૂર્ણતરંગ રેક્ટિફાયરને આપેલો છે. જો દરેક ડાયોડનો આંતરિક અવરોઘ હોય અને લોડ અવરોઘ હોય તો આઉટપુટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય .............
0.065 A
0.092 A
0.095 A
0.07 A
ર્દશ્ય પ્રકાશ ઉત્પન્ન કરતી LED ના અર્ઘવાહકની બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી .......... હોય છે.
0.3 eV
0.7 eV
1 eV
1.8 eV
LED , P-N જંકશન ડાયોડની પરિપથ સંજ્ઞા ............ છે.
જયારે ઇનપુટ ‘1’હોય ત્યારેઆઉટપુટ ‘0’ અને ઇનપુટ ‘0’ હોય ત્યારેઆઉટપુટ ‘1’ મળે તો આ કયા ગેટનું કાર્ય હશે ?
NOT
NOR
NAND
AND
NAND ગેટ એ ............ ગેટ અને ......... ગેટનું સંયોજન છે.
OR , NOT
OR , AND
NAND ગેટ માટે ................. NOT ગેટનું સંયોજન છે.
2
આપેલ પરિપથ દ્વારા થતી પ્રક્રિયાની ઓળખ કરો.
OR
2-ઇનપુટ ઘરાવતા NAND ગેટનાં બંને ઇનપુટ ટર્મિનલોને short કરી એક ટર્મિનલ બનાવતા તે કેવા પ્રકારના ગેટ તરીકે વર્તશે ?
OR ગેટ
AND ગેટ
NOT ગેટ
NOR ગેટ
બુલિયન સમીકરણ માટે ઇનપુટ A અને B નું મૂલ્ય કયું હશે ?
0 , 0
0 , 1
1 , 0
1 ,1
બુલિયન એલ્જિબ્રામાં નીચેનામાંથી કયું A બરાબર નથી ?
A + A
આપેલ ટ્રૂથટેબલ કયા ગેટનું છે ?
આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે y3 = ..........
ABCD
AD + BC
A+ B + C + D
AB + CD
1 કુલંબ વિદ્યુતભાર બરાબર........... ઇલેકટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય ............
વિદ્યુતભારનો SI એકમ ............... છે.
કુલંબ
ન્યુટન
વોલ્ટ
કુલંબ/વોલ્ટ
A અને B સમાન ગોળઓ છે. તે દરેક પર Q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપતિ કરેલ છે. હવે આવો જ ત્રીજો સમાન ગોળો C છે. તેને પહેલા ગોળા A સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી ગોળા B સાથે સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે, ત્યારે ગોળા C પર કેટલો વિદ્યુતભાર હશે ?
Q
75 kg દ્રવ્યમાન ઘરાવતા ઇલેકટ્રોન્સ પરનો વિદ્યુતભાર............ C.
કુલંબના નિયમ સૂત્ર વડે અપાતો હોય, તો n = ...........
-2
બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો 10 cm દૂર હોય ત્યારે 0.9 N આકર્ષણ બળ અનુભવે છે, તો તે વિદ્યુતભારોનું મૂલ્ય ............ હશે.
1 pC
1 nC
1 mC
+2C અને +6C બિંદુવત્ વિદ્યુતભારો વચ્ચે 12 N નું અપાકર્ષી બળ લાગે છે. જયારે બંને વિદ્યુતભારોમાં q કુલંબ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે 4 N આકર્ષી બળ લાગે છે, તો q = ................. C.
+ 4
-4
+1
-1
m જેટલું સમાન દળ અને q જેટલો સમાન વીજભાર ઘરાવતા બે કણોને એકબીજાથી 16 cm અંતરે મૂકેલ છે. જો તેઓ કોઇ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય, તો નું મૂલ્ય .........
બે બિંદુવત્ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે. હવે જો તે પૈકીના કોઇ એક વિદ્યુતભારની સંજ્ઞા ઉલટાવીએ તો લાગતા બળ ............
નું મુલ્ય બદલાશે.
ની દિશા બદલાશે.
ની દિશા અને મૂલ્ય બદલાશે.
ની દિશા અને મૂલ્ય યથાવત રહેશે.
એક ઇલેકટ્રોન તીવ્રતાવાળા વિદ્યુતક્ષેત્રમાં મુકત પતન કરે છે, તો તેના પ્રવેગનું મૂલ્ય .............
વિદ્યુત ડાઇપોલના વિષુવરેખા પર વિદ્યુત ડાઇપોલ મોમેન્ટની દિશા અને તેના વિદ્યુતક્ષેત્ર નો ખૂણો ............. હોય છે.
કદ વિદ્યુતભારની ઘનતાનો એકમ અને પારિમાણિક સૂત્ર અનુક્રમે ............ છે.
વિદ્યુતભાર પર 2.25 N બળ લાગતું હોય, તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ......... થાય.
150 V
સમાન વિદ્યુતક્ષેત્રમાં આપેલ બિદુએ વિદ્યુતભાર પર લાગતું બળ 0.128 N હોય, તો બિંદુએ વિદ્યુતક્ષેત્ર ................ N/C થાય.
0.2
20
200
પાણીના વરાળ સ્વરૂપ તેના કોઇ એક અણુની વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ છે, તો તેના ઘન અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર ............... હશે.
વિદ્યુત ડાઇપોલની અક્ષની દિશામાં ડાઇપોલ મોમેન્ટ અને વિદ્યુતક્ષેત્ર વચ્ચે .............. નો ખૂણો હોય.
જો q વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકેલો હોય તો તેની કોઇ એક ઘારમાંથી પસાર થતું ફલકસ ..........
1 mm બાજુવાળા સમઘન પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, તો વિદ્યુતભારની ઘનતા ................ Cm3છે.
10-4
104
10-1
10
K = 10 અચળાંકવાળા ડાઇઇલેકટ્રીક માઘ્યમમાં મુકેલા 0.5 C ના વિદ્યુતભારમાંથી ઉદભવતી વિદ્યુતબળ રેખાઓની સંખ્યા ................ છે.
કોઇ બંઘ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર હોય, ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલકસનું મૂલ્ય છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર દાખલ કરવામાં આવે , તો હવે આ જ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલકસ ............ થશે.
1 mC વિદ્યુતભારમાંથીબહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુતક્ષેત્રની રેખાઓની સંખ્યા ............
બાજુ ઘરાવતી લંબચોરસ ફ્રેમને ના સમાન વિદ્યુતક્ષેત્રને લંબરૂપે આવે છે. હવે આ ફ્રેમને એક વર્તુળાકાર ફ્રેમના સ્વરૂપમાં બનાવવામાં આવે છે, તો તેની સાથે સંકળાયેલ ફલકસ.................
750
1019.1
800
2015.5
ગોળીય કવચની ત્રિજયા 0.5 m છે. તેને વિદ્યુતભારિત કરેલ છે. આ ગોળીય કવચને સમકેન્દ્રિત એવા 2 m અને 3m ત્રિજયાના ગોળીય કવચ વિચારો. હવે તેમની સપાટીઓ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓ અનુક્રમે E1અને E2હોય તો ,
E1 = E2
વિદ્યુતભારિત કરેલા ઘાતુના સુવાહક ગોળા માટે જો અને અનુક્રમે પૃષ્ઠ વિદ્યુતભારઘનતા અને કદ વિદ્યુતભારઘનતા હોય તો , ........
સમાન વિદ્યુતક્ષેત્રમાં રહેલા એક ઇલેકટ્રોન અને એક પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર ..............
એક વિદ્યુત ડાઇપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતું પરિણામી બળ .........
હંમેશા શૂન્ય હોય છે.
વિદ્યુત-ડાઇપોલની ક્ષેત્રની સાપેક્ષ ગોઠવણ પર આઘારિત છે.
કદી પણ શુન્ય હોઇ શકે નહિ.
વિદ્યુત-ડાઇપોલ મોમેન્ટ પર આઘારિત છે.
HCl અણુની વિદ્યુત-ડાઇપોલ મોમેન્ટ છે. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે,તેમ કલ્પીઓ તો આ વિદ્યુતભારનું મૂલ્ય ............ હશે. આ બે પરમાણુઓ વચ્ચેનું અંતર છે.
બે સમાન વિદ્યુતભારો વચ્ચે ............ અને અસમાન વિદ્યુતભારો વચ્ચે અનુક્રમે .......... ઉદભવે છે.
અપાકર્ષણ , આકર્ષણ
અપાકર્ષણ , અપાકર્ષણ
આકર્ષણ , અપાકર્ષણ
આકર્ષણ , આકર્ષણ
એક ઋણ વિદ્યુતભારિત સળિયાને તટસ્થ સુવાહક ગોળાની નજીક લાવીએ તો ગોળા ..........
ઘન વિઘુતભારિત થશે.
ઋણ વિદ્યુતભારિત થશે.
તટસ્થ જ રહેશે.
(a) અને (b) બંને
ઘન વિઘુતભારિત સળિયાને તટસ્થ સુવાહક પદાર્થની નજીક લાવીએ તો સુવાહક પદાર્થ .......
ઘન વિદ્યુતભારિત થશે.
આમાંથી એક પણ નહિ.
સમાન વિદ્યુતભારિત ઘરાવતાં બે વિદ્યુતભારી કણોને એકબીજાથી 1 m અંતરે મૂકેલા છે. તે દરેકનો પ્રારંભિક પ્રવેગ 1 ms-2છે. જો તેમનું સમાન દળ 10-3 g હોય, તો તે દરેક પરનો વિદ્યુતભાર શોઘો.
એક q1 વિદ્યુતભાર તેનાથી અલગ એવા q2 વિદ્યુતભાર પર કુલંબ બળ F લગાડે છે. હવે જો ત્રીજો q3વિદ્યુતભાર તેમની નજીક લાવવામાં આવે તો q1દ્વારા q2પર લાગતું વિદ્યુતબળ ............
અચળ રહેશે.
જો q3અનેq1 સજાતીય હોય તો વઘશે અને q1અને q3 વિજાતીય હોય તો ઘટશે.
એક ગોળીય કવચ પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે અને પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા 0.0314 Cm-2 છે, તો કવચની ત્રિજયા શોઘો.
31.4 m
3.184 m
0.0318 m
વિદ્યુત ડાઇપોલના કેન્દ્રથી અક્ષ પર ‘r’ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો અંતર ‘r’ સાથેનો સંબંઘ ........ (જયાં r >> 2a)
બે બિંદુતવ્ વીજભારોને K જેટલો ડાઇ-ઇલેકટ્રિક અચળાંક ઘરાવતા માઘ્યમમાં મૂકતાં લાગતું બળ F છે. જો માઘ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ ...............
FK
વિદ્યુતક્ષેત્રમાં કોઇ પણ બિંદુએ વિદ્યુતસ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શકાય છે, કારણ કે વિદ્યુતક્ષેત્ર .........
સંરક્ષી છે.
અસંરક્ષી છે.
અદિશ છે.
સમાન જ હોય છે.
વિદ્યુતક્ષેત્ર ની વિરુઘ્ઘ દિશામાં પ્રોટોન d અંતર કાપે તો , પ્રોટોન પર વિદ્યુતક્ષેત્ર વડે થતું કાર્ય ............ અને પ્રોટોનની વિદ્યુત સ્થિતિ ઉર્જા ...............
ઋણ , વઘશે.
ઘન , વઘશે.
ઋણ , ઘટશે.
ઘન , ઘટશે.
વિદ્યુતસ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જણાવો.
જેટલા સમાન વિદ્યુતક્ષેત્ર માટે જો x = 0 પાસે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય તો x = +x પાસે સ્થિતિમાનનું મૂલ્ય ............... હશે.
xE0
–xE0
x2E0
–x2E0
એક વિદ્યુતભારિત પોલા ગોળાની ત્રિજયા 10 cm છે. ગોળાના કેન્દ્રથી 5 cm દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન V છે. તો કેન્દ્રથી 15 cm દૂર આવેલા બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન .............. હશે.
3 V
વિદ્યુતક્ષેત્રમાંના કોઇ બિંદુએ 5 C ઘન વિદ્યુતભારની સ્થિતિઉર્જા 50 J હોય, તો તે બિંદુએ વિદ્યુતસ્થિતિમાન ............... થશે.
0.1 V
5 V
10 V
250 V
–q અને +q વિદ્યુતભારોના સ્થાનસદિશો અનુક્રમે A(0 , 0 , -a) અને B(0 , 0 , +a) છે, તો પરીક્ષણ વિદ્યુતભારને P(7 , 0 , 0) પરથી Q(-3 , 0 , 0) પર લઇ જવા કરવુ પડતું કાર્ય ........
-3 J
4 J
10 J
એક વિદ્યુત ડાઇપોલની લંબાઇ 4 cm છે. તેને સમાન વિદ્યુતક્ષેત્રમાં ના ખૂણે ગોઠવતા તેની સ્થિતિઉર્જા U = ………… J. વીજભારોનું મૂલ્ય તથા
-8
વિદ્યુત ડાઇપોલની અક્ષ પરના બિંદુ અને માટે V =…….. , ………..
સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાઇપોલ અસ્થિર સંતુલનમાં હોય ત્યારે તેની ડાઇપોલ મોમેન્ટ અને વિદ્યુતક્ષેત્ર વચ્ચેનો ખૂણો .............. હોય છે.
સમસ્થિતિમાન પૃષ્ઠ પર એકમ ઘન વિદ્યુતભારને x જેટલું સ્થાનાંતર આપતા કરવું પડતું કાર્ય ........
x જૂલ
જૂલ
qEx જૂલ
X- અક્ષ પર પ્રવર્તતા એક વિદ્યુતક્ષેત્ર માટે V-X આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. A , B , C , D વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું માન મહત્તમ હશે ?
A
B
C
D
3.0 m ત્રિજયાવાળા ઘાતુના એક ગોળા પર જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેની પર ....... ઉર્જા સંગ્રહ પામતી હશે.
5nC અને -2nC વિદ્યુતભારોને (2 , 0 , 0)cm અને (x , 0 , 0)cm સ્થાને ગોઠવેલ છે. જો આ તંત્રની વિદ્યુત સ્થિતિઉર્જાહોય તો x = …………. cm.
4
5
આકૃતિમાં બતાવેલ પરિપથનો સમતુલ્ય કેપેસીટન્સ હોય તો C = …………
ગોળીય કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય છે, તો તેનો વ્યાસ ........ m છે.
1.8
18
જો કેપેસિટરનો વિદ્યુતભાર 5 C વઘારવામાં આવે તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 21 % વઘે છે, તો આ કેપેસિટર પરનો શરૂઆતનો વિદ્યુતભાર ........
10 C
50 C
20 C
40 C
અને નાં કેપેસીટરોને શ્રેણીમાં જોડીને તે તંત્રની બહારની પ્લેટો વચ્ચે 500 V લાગુ પાડવામાં આવે છે. દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે ?
આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું A ક્ષેત્રફળ અને પાસપાસેની પ્લેટો વચ્ચેનું અંતર d છે તો a અને b બિંદુઓ વચ્ચે કેપેસિન્ટસ કેટલું હશે ?
કેપેસિટન્સ ઘરાવતા એક કેપેસિટરને ના સમાન દરથી ચાર્જિંગ કરવામા આવતું હોય, તો તેનું સ્થિતીમાન 10 વોલ્ટ વઘારવા માટે કેટલો સમય લાગશે ?
500 s
6000 s
12 s
120 s
કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર 2 mm છે. 2F કેપેસિટન્સ મેળવવા માટે દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઇએ ?
પૃથ્વીને એક ઘાતુનો ગોળો ગણી લેતા તેનું કેપેસિટન્સ લગભગ ............ થાય.
(એકમ)
આપેલ પરિપથ માટે P અને Q વચ્ચેનું કેપેસીટન્સ ............ દરેક કેપેસિટરનું કેપેસીટન્સ C છે.
6 C
4 C
નીચે ટેબલમાં ત્રણ કેપેસીટર્સ માટે પ્લેટના ક્ષેત્રફળો અને પ્લેટો વચ્ચેનાં અંતરો આપેલ છે. તેની બાજુથી આકૃતિમાં તેમને માટે q-V આલેખ દર્શાવેલા છે. કયો આલેખ કયા કેપેસિટર માટે છે, તે નક્કી કરો.
એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 4 x અને તેમની વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર E0છે. હવે તેમની વચ્ચે x જાડાઇનું અને ડાઇઇલેકટ્રિક અચળાંક 3 ઘરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેના p.d કેટલો હશે ?
એક વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરીને તેને તેના જેવા જ બીજા એક વિદ્યુતભારિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થશે ?
U
પૃથ્વીની સપાટીને .......... સ્થિતિમાને ગણવામાં આવે છે.
ઋણ
ઘન
R1 અને R2 ત્રિજયા ઘરાવતા ઘાતુના બે ગોળાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહક તારથી એકબીજાથી સંપર્ક કરાવીને પછી અલગ કરવામાં આવે છે. તેમની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રો અનુક્રમે E1અને E2હોય તો=………..
એક વિદ્યુતક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે 10 V અને -4 છે, તો 100 ઇલેકટ્રોન્સને P અને Q સુઘી લઇ જતાં થતું કાર્ય ............ J.
R અને r ત્રિજયાવાળા બે સમકેન્દ્રી કવચો પર વિદ્યુતભારની પૃષ્ઠઘનતા સમાન છે, તો તેમના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું થશે ?
આમાંથી એક પણ નહીં
સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેનામાંથી શાના પર આઘારિત નથી ?
પ્લેટના ક્ષેત્રફળ પર
પ્લેટો વચ્ચેના માઘ્યમ પર
પ્લેટની ઘાતુ પર
પ્લેટો વચ્ચેના અંતર પર
સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજયા ઘરાવતા પાણીના 27 ટીંપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે, તો મોટા ટીપાં અને નાના ટીંપાના કેપેસિટન્સનો ગુણોત્તર ............ છે.
2 : 1
1 : 3
3 : 1
1 : 2
જો કોઇ ઘન વિદ્યુતભારને નીચા સ્થિતિમાનના બિંદુએથી ઉંચા સ્થિતિમાનના બિંદુએ લઇ જવામાં આવે , તો વિદ્યુત સ્થિતિ-ઉર્જા .............
અચળ રહે.
વઘી અથવા ઘટીને ગમે તે થઇ શકે છે.
એક વિદ્યુતભારિત કણને 100 V નું વિદ્યુતસ્થિતિમાન ઘરાવતા બિંદુથી 200 V નું વિદ્યુતસ્થિતિમાન ઘરાવતા બિંદુ પર લાવતાં તેની ગતિ-ઉર્જા 100 J જેટલી ઘટે છે, તો આ કણ પરનો વિદ્યુતભાર ................ C છે.
0.1
100
ના કેપેસિટરો છે. આ કેપેસિટરોથી મળતા મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર ............
5 : 1
10 : 1
50 : 1
100 : 1
No comments:
Post a Comment