Tuesday, March 23, 2021

kkk

SAHJANAND SCHOOL OF ACHIEVER:Online Test Platform

2 GUJ PHY 02 24-3-21

PHYSICS

Part

(Q.1)

A.C પરિપથમાં કેપેસિટી રિએકટન્સ ................ થી મળે છે.

(a)
 

    

(b)
 

    

(c)
 

    

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.2)

D.C પરિપથમાં ઇન્ડકટર ઇન્ડક્ટિવ રિઅકટન્સ ........... છે.

(a)
 

શૂન્ય    

(b)
 

    

(c)
 

    

(d)
 

અનંત

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.3)

તત્કાલીનACપ્રવાહ I  = 100 cos માટે પ્રવાહનું rms મૂલ્ય કેટલું થાય ?

(a)
 

    

(b)
 

100 A    

(c)
 

    

(d)
 

શૂન્ય

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.4)

L-C-RપરિપથમાંA.C. પ્રાપ્તિસ્થાનની કોણીય આવૃતિ ઘટાડતાં કેપેસિટિવ રિએકટન્સ ......... અને ઇન્ડક્ટિવ રિએકટન્સ .............

(a)
 

વઘે , ઘટે     

(b)
 

વઘે , વઘે    

(c)
 

ઘટે, વઘે    

(d)
 

ઘટે, ઘટે

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.5)

L-C-R .સી પરિપથમાં L અને C.સી પ્રવાહને જે અવરોઘ આપે છે તેને ............... કહે છે.

(a)
 

અવરોઘ    

(b)
 

કુલ અવરોઘ    

(c)
 

રિએકટન્સ    

(d)
 

ઇમ્પિડન્સ

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.6)

અવરોઘમાંથી10 A નો rms પ્રવાહ વહેતો હોય , તો અવરોઘના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટે...............

(a)
 

20 V    

(b)
 

90 V    

(c)
 

169.68 V    

(d)
 

120 V

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.7)

ના વોલ્ટેજ  સાથે નો અવરોઘ  જોડેલો છે. પ્રવાહના મહત્તમ મુલ્યથી તેના rms મૂલ્ય સુઘી ફેરફાર કરવા માટે જરૂરી સમય ............

(a)
 

0.2 s    

(b)
 

0.25 s    

(c)
 

    

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.8)

L-C-R પરિપથમાં અને હોય તો પરિપથના ઇમ્પિડન્સનું મૂલ્ય .............

(a)
 

    

(b)
 

    

(c)
 

    

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.9)

Irms ............. Im.

(a)
 

200 %    

(b)
 

50 %    

(c)
 

70.71 %    

(d)
 

67.8 %

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.10)

ના અવરોઘ સાથે કેટલા હેન્રીનું  ગૂંચળું જોડવું જોઇએ કે જેથી 50 Hz ની આવૃતિએ emf અને પ્રવાહની કળાનો તફાવત મળે ?

(a)
 

0.5 H    

(b)
 

0.03 H    

(c)
 

0.05 H    

(d)
 

0.01 H

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.11)

A.C. પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહનો કળા તફાવત છે. જો આવૃતિ 50 Hz હોય તો આ કળા તફાવતને  સમતૂલ્ય સમય તફાવત ................. છે.

(a)
 

0.02 s    

(b)
 

0.05 s    

(c)
 

2.5 ms    

(d)
 

25 ms

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.12)

ના કેપેસિટરને 50 rad/s ની કોણીય આવૃતિ  અને 220 V ના સપ્લાય સાથે જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહના rms મૂલ્ય ..............

(a)
 

0.45 A    

(b)
 

0.50 A    

(c)
 

0.55 A    

(d)
 

0.60 A

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.13)

એક L-C-R પરિપથમાં અવરોઘ ઇન્ડકટર અને કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાન  તફાવત અનુક્રમે 70 V , 90 Vઅને 65 V હોય તો A.C સપ્લાયના વોલ્ટેજ ...............

(a)
 

225 V    

(b)
 

95 V    

(c)
 

85 V    

(d)
 

74.3 V

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.14)

એક આદર્શ અવરોઘ અને આદર્શ ઇડન્કટરને 100 V ના A.C સપ્લાય સાથે શ્રેણીમાં  જોડેલ છે. જો વોલ્ટમીટર અવરોઘ કે ઇન્ડકટરને જોડતા સમાન વોલ્ટેજ દર્શાવે તો તેનું અવલોકન ..............

(a)
 

50 V    

(b)
 

70.7 V    

(c)
 

88.2 V    

(d)
 

100 V

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.15)

માત્ર ઇન્ડકટર ઘરાવતા A.C. પરિપથ માટે I માટેનો ફેઝર ઘન x દિશામાં લઇએ તો V નો ફેઝર ............ દિશામાં હશે.

(a)
 

ઘન x    

(b)
 

ઘન y    

(c)
 

ઋણ x    

(d)
 

ઋણ y

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.16)

L-C-R , પરિપથમાં  ................ બદલીએતો અનુનાદીય આવૃતિ બદલાય છે.

(a)
 

માત્રR    

(b)
 

માત્રL    

(c)
 

માત્રC    

(d)
 

L અનેC

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.17)

L-C-R , A.C.શ્રેણી પરિપથમાં અનુનાદ માટે અનુનાદ-આવૃતિ V0............. થાય.

(a)
 

    

(b)
 

    

(c)
 

    

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.18)

L-C-R , A.C. પરિપથમાં Q- ફેકટર ............. થી વ્યાખ્યયિત થાય છે.

(a)
 

    

(b)
 

    

(c)
 

    

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.19)

L-C-R , A.C. પરિપથ માટે અનુનાદ આવૃતિ 600 Hz અને હાફપાવર બિંદુઓએ  આવૃતિ550 Hz અને 650 Hz છે, તો Q-ફેકટર કેટલો હશે ?

(a)
 

    

(b)
 

    

(c)
 

6    

(d)
 

3

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.20)

L-C-R શ્રેણી A.C. પરિપથમાં અનુનાદની સ્થિતિમાં Q-ફેકટરનું મૂલ્ય 0.4 છે. જો હોય, તો ઇન્ડકટન્સનું મૂલ્ય ............. થાય.

(a)
 

0.1 H

(b)
 

0.064 H

(c)
 

2H

(d)
 

5 H

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.21)

અવગણ્ય અવરોઘ ઘરાવતાં 50 mH આત્મપ્રરેકત્વવાળા ઇન્ડકટર અને 500 PF કેપેસિટન્સ ઘરાવતા પરિપથની અનુનાદીય આવૃતિ .............

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.22)

230 V ના એ.સી ઉદગમ સાથે જોડેલ પરિપથ 2 A નો પ્રવાહખેંચે છે અને તેમાં થતો પાવર વ્યય 100 W છે. તો આ પરિપથનો પાવર ફેકટર ............... થશે.

(a)
 

0.02

(b)
 

1.2

(c)
 

0.22

(d)
 

2.2

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.23)

A.C.પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ આ સમીકરણથી અપાય : , પરિપથમાં વપરાતો પાવર .............

(a)
 

104 W

(b)
 

10 W

(c)
 

2.5 W

(d)
 

5 W

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.24)

L-C-R પરિપથમાં જયારે અનુનાદ થાય ત્યારે પાવર ફેકટર .............

(a)
 

0

(b)
 

0.5

(c)
 

1

(d)
 

L-C-R ની કિંમતો પર આઘારિત છે.

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.25)

એક AC પરિપથનો અવરોઘ અને રિએકટન્સ છે, તો આ પરિપથનો પાવર ફેકટર ...............

(a)
 

0.5

(b)
 

1.0

(c)
 

0.707

(d)
 

શૂન્ય

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.26)

L-C-R શ્રેણી,.સી પરિપથમાં પાવરનું સુત્ર .............

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.27)

LC દોલનો માટે LC પરિપથમાંના ઇન્ડકટરનોઅવરોઘ ........... હોવો જોઇએ.

(a)
 

ખૂબ જ મોટો

(b)
 

મોટો

(c)
 

નાનો

(d)
 

ખૂબ જ નાનો આદર્શ રીતે (શુન્ય)

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.28)

સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂચંળાના આંટા (NP) ગૌણ ગૂંચળાના આંટા (NS) હોય, તો તેમની વચ્ચેનો સંબંઘ ..............

(a)
 

NS> NP

(b)
 

NS> NP

(c)
 

NS = NP

(d)
 

NP = 2NS

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.29)

એક સ્ટેપ ટ્રાન્સફોર્મરમાં આંટાઓનો ગુણોત્તર 1 : 2 છે. એક લેકલાન્શે કોષ (emf = 1.5) ને પ્રાથમિક ગૂંચળા સાથે જોડવામાં આવે છે. તો ગૌણ ગુંચળા સાથે મળતા વોલ્ટેજ ........

(a)
 

3V

(b)
 

1.5 V

(c)
 

0.75 V

(d)
 

શૂન્ય

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.30)

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર3 : 2 છે.જો પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ 30 V લાગુ પાડયો હોય તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ કેટલો હશે ?

(a)
 

15 V

(b)
 

45 V

(c)
 

90 V

(d)
 

300 V

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.31)

આદર્શ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિકગૂંચળાનો પ્રવાહ IPઅને ગૌણ ગૂંચળાનો પ્રવાહ ISતથા આ ગૂંચળાઓના વોલ્ટેજ અનુક્રમે VPઅને VS હોય તો, ..........

(a)
 

ISVS = IPVP

(b)
 

ISVS> IPVP

(c)
 

ISVS< IPVP

(d)
 

IPVP< IPVS

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.32)

આપાણાં ઘરોમાં આવતાં A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલય તેના rms મૂલ્ય કરતાં ............ % વઘારે હોય.

(a)
 

1.414

(b)
 

4.14

(c)
 

14.14

(d)
 

41.4

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.33)

D.C વોલ્ટેજ માટે ગૂંચળાનો અવરોઘ ઓહમ એકમમાં માપી શકાય છે, તો A.C. વોલ્ટેજમાં ગૂંચળાનો અવરોઘ ............

(a)
 

તેનો તે જ રહેશે.

(b)
 

વઘશે.

(c)
 

ઘટશે.

(d)
 

શૂન્ય થશે.

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.34)

સ્ટેપ-અપટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય .................. હોય છે.

(a)
 

(b)
 

    

(c)
 

r = 1

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.35)

એક ટ્રાન્સફોર્મરનીકાર્યક્ષમતા90 % છે. જયારે તેના પ્રાથમિક ગૂંચળાને 200 V નો સપ્લાય લાગુ પાડવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ 5 A છે. જો આઉટપુટ વોલ્ટેજ 300 V હોય તો ગૌણ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ ..................

(a)
 

1 A

(b)
 

2 A

(c)
 

3 A

(d)
 

4 A

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.36)

અર્ઘવાહકો કયા તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે ?

(a)
 

(b)
 

0 K

(c)
 

ઓરડાના

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.37)

Ge અર્ઘવાહકની વાહકતા કયારે ઘટે ?

(a)
 

તેમાં ડોનર અશુદ્ઘિ ઉમેરતાં

(b)
 

તેમાં એકસેપ્ટર અશુદ્ઘિ ઉમેરતાં

(c)
 

તેના UV પર પ્રકાશ આપાત કરતાં

(d)
 

તાપમાનમાં ઘટાડો કરતાં

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.38)

તાપમાન વઘારતાં ફોરબિડન ગેપની પહોળાઇ ..............

(a)
 

શૂન્ય થાય છે.

(b)
 

ઘટે છે.

(c)
 

વઘે છે.

(d)
 

બદલાતી નથી

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.39)

સિલિકોનની ઇલેકટ્રોનિક સંરચનામાં .............. ઇલેકટ્રોન વેલન્સ ઇલેકટ્રોન છે.

(a)
 

1s2 2s2

(b)
 

2s2 2p6

(c)
 

3s23p2

(d)
 

4s2 4p2

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.40)

વિદ્યુતક્ષેત્રની હાજરીમાં અર્ઘવાહકમાં મળતો કુલ પ્રવાહ ............

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.41)

એક અર્ઘવાહકમાં દ્રવ્યમાં ઇલેકટ્રોન્સ અને હોલ્સની મોબિલીટી અનુક્રમે અનેછે. નીચેના પૈકી કયું સાચું છે ?

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.42)

ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ઘિઓ વિદ્યુતની દર્ષ્ટિએ અનુક્રમે ............. છે.

(a)
 

ઋણ અને ઘન

(b)
 

ઘન અને ઋણ

(c)
 

તટસ્થ અને તટસ્થ

(d)
 

ઘન અને ઘન

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.43)

અર્ઘવાહકમાં ઇલેકટ્રોન સંખ્યા ઘનતા અને હોલ સંખ્યા ઘનતા છે. આ અર્ઘવાહક ............. પ્રકારનો હશે.

(a)
 

P

(b)
 

N

(c)
 

અંતર્ગત

(d)
 

P અને N બંને પ્રકાર

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.44)

પુન : સંયોજન અચળાંક R નીચેનામાંથી ................ સમીકરણ વડે વ્યાખ્યાયિત થાય છે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.45)

જો Si ના 109પરમાણુદીઠ એકAl નો પરમાણુ આવે, તોએક મોલમાં હોલ પરનો વિદ્યુતભાર .........

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.46)

આપેલ  અર્ઘવાહકમાં ઇન્ડિયમ અશુદ્ઘિ ઉમેરવામાં આવે છે. ત્યારે હોલની સંખ્યા ઘનતા   મળે છે, તો ઇલેકટ્રોન સંખ્યાઘનતા શોઘો આપેલ અર્ઘવાહક માટે લો.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.47)

જો p-n જંકશનમાં જંકશન આગળનું સ્થિતિમાન શૂન્ય ગણીએ તો ............... સ્થિતિમાન ........ હોય.

(a)
 

n બાજુનું , ઋણ

(b)
 

p બાજુનું , ઋણ

(c)
 

n બાજુનું , શૂન્ય

(d)
 

p બાજુનું , ઘન

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.48)

p –n જોડાણનાં ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં અવરોઘનો ગુણોત્તર ..............

(a)
 

102 : 1

(b)
 

10-2 : 1

(c)
 

1 : 10-4

(d)
 

1 : 104

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.49)

એક p-n જંકશન ડાયોડમાં ફોરવર્ડ બાયસ વોલ્ટેજનું મૂલ્ય 0.6 V થી 0.7 V જેટલું કરવામાં આવતાં તેનો પ્રવાહ 1 mA થી  વઘીને 3 mA નો થાય છે, તો ડાયોડનો ડાયનેમિક અવરોઘ ..............

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.50)

p-n જંકશન ડાયોડનો ફોરવર્ડ  બાયસ અવરોઘ અને રિવર્સ બાયસમાં અવરોઘ હોય તો આપેલ ડાયોડના પરિપથમાં વહેતો પ્રવાહ ..........

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.51)

આકૃતિમાં બંને ડાયોડના કટ્-ઇન વોલ્ટેન 0.3 V હોય તો A અને B ના વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .........

(a)
 

શૂન્ય

(b)
 

0.3 V

(c)
 

0.6 V

(d)
 

0.12 V

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.52)

નીચેના પૈકી કઇ આકૃતિ જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ જોડાણ દર્શાવે છે ?

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.53)

આકૃતિમાં દર્શાવેલ પરિપથોમાં કયો P-N ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં હશે ?

    

    

(a)
 

P-N જંકશન ડાયોડD1

(b)
 

P-N જંકશન ડાયોડD2

(c)
 

P-N જંકશન ડાયોડD3

(d)
 

P-N જંકશન ડાયોડD4

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.54)

350 V , 60 Hz નો A.C.ોલ્ટેજ એક પૂર્ણતરંગ રેક્ટિફાયરને આપેલો છે. જો દરેક ડાયોડનો આંતરિક અવરોઘ હોય અને લોડ અવરોઘ હોય તો આઉટપુટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય .............

(a)
 

0.065 A

(b)
 

0.092 A

(c)
 

0.095 A

(d)
 

0.07 A

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.55)

ર્દશ્ય પ્રકાશ ઉત્પન્ન કરતી LED ના અર્ઘવાહકની બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી .......... હોય છે.

(a)
 

0.3 eV

(b)
 

0.7 eV

(c)
 

1 eV

(d)
 

1.8 eV

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.56)

LED , P-N જંકશન ડાયોડની પરિપથ સંજ્ઞા ............ છે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.57)

જયારે ઇનપુટ ‘1’હોય ત્યારેઆઉટપુટ ‘0’ અને ઇનપુટ 0 હોય ત્યારેઆઉટપુટ ‘1’ મળે તો આ કયા ગેટનું કાર્ય હશે ?

(a)
 

NOT

(b)
 

NOR

(c)
 

NAND

(d)
 

AND

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.58)

NAND ગેટ એ ............ ગેટ અને ......... ગેટનું સંયોજન છે.

(a)
 

OR , NOT

(b)
 

OR , AND

(c)
 

NAND

(d)
 

AND

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.59)

NAND ગેટ માટે ................. NOT ગેટનું સંયોજન છે.

(a)
 

0

(b)
 

1

(c)
 

2

(d)
 

3

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.60)

આપેલ પરિપથ દ્વારા થતી પ્રક્રિયાની ઓળખ કરો.

(a)
 

NOT

(b)
 

AND

(c)
 

OR

(d)
 

NAND

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.61)

2-ઇનપુટ ઘરાવતા NAND ગેટનાં બંને ઇનપુટ ટર્મિનલોને short કરી એક ટર્મિનલ બનાવતા તે કેવા પ્રકારના ગેટ તરીકે વર્તશે ?

(a)
 

OR ગેટ

(b)
 

AND ગેટ

(c)
 

NOT ગેટ

(d)
 

NOR ગેટ

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.62)

બુલિયન સમીકરણ માટે ઇનપુટ A અને B નું મૂલ્ય કયું હશે ?

(a)
 

0 , 0

(b)
 

0 , 1

(c)
 

1 , 0

(d)
 

1 ,1

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.63)

બુલિયન એલ્જિબ્રામાં નીચેનામાંથી કયું A બરાબર નથી ?

(a)
 

(b)
 

A + A

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.64)

આપેલ ટ્રૂથટેબલ  કયા ગેટનું છે ?

(a)
 

OR

(b)
 

AND

(c)
 

NOT

(d)
 

NAND

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.65)

આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે y3 = ..........

(a)
 

ABCD

(b)
 

AD + BC

(c)
 

A+ B + C + D

(d)
 

AB + CD

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.66)

1 કુલંબ વિદ્યુતભાર બરાબર........... ઇલેકટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય ............

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.67)

વિદ્યુતભાનો SI એકમ ............... છે.

(a)
 

કુલંબ

(b)
 

ન્યુટન

(c)
 

વોલ્ટ

(d)
 

કુલંબ/વોલ્ટ

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.68)

A અને B સમાન ગોળઓ છે. તે દરેક પર Q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપતિ કરેલ છે. હવે આવો જ ત્રીજો સમાન ગોળો C છે. તેને પહેલા ગોળા A સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી ગોળા B સાથે સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે, ત્યારે ગોળા C પર કેટલો વિદ્યુતભાર હશે ?

(a)
 

Q

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.69)

75 kg દ્રવ્યમાન ઘરાવતા ઇલેકટ્રોન્સ પરનો વિદ્યુતભાર............ C.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.70)

કુલંબના નિયમ સૂત્ર વડે અપાતો  હોય, તો n = ...........

(a)
 

(b)
 

(c)
 

2

(d)
 

-2

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.71)

બે સમાન મૂલ્યના વિજાતીય  વિદ્યુતભારો 10 cm દૂર હોય ત્યારે 0.9 N આકર્ષણ બળ અનુભવે છે, તો તે વિદ્યુતભારોનું મૂલ્ય ............ હશે.

(a)
 

1 pC

(b)
 

1 nC

(c)
 

(d)
 

1 mC

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.72)

+2C અને +6C બિંદુવત્ વિદ્યુતભારો વચ્ચે 12 N નું અપાકર્ષી બળ લાગે છે. જયારે બંને વિદ્યુતભારોમાં q ુલંબ વિદ્યુતભાર  ઉમેરવામાં આવે  તો તેમની વચ્ચે 4 N આકર્ષી બળ લાગે છે, તો q = ................. C.

(a)
 

+ 4

(b)
 

-4

(c)
 

+1

(d)
 

-1

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.73)

m જેટલું સમાન દળ અને q જેટલો સમાન વીજભાર ઘરાવતા બે કણોને એકબીજાથી 16 cm અંતરે મૂકેલ છે. જો તેઓ કોઇ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય, તો નું મૂલ્ય .........

(a)
 

1

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.74)

બે બિંદુવત્ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે. હવે જો તે પૈકીના કોઇ એક વિદ્યુતભારની સંજ્ઞા ઉલટાવીએ તો લાગતા બળ ............

(a)
 

નું મુલ્ય બદલાશે.

(b)
 

ની દિશા બદલાશે.

(c)
 

ની દિશા અને મૂલ્ય બદલાશે.

(d)
 

ની દિશા અને મૂલ્ય યથાવત રહેશે.

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.75)

એક ઇલેકટ્રોન તીવ્રતાવાળા વિદ્યુતક્ષેત્રમાં મુકત પતન કરે છે, તો તેના પ્રવેગનું મૂલ્ય .............

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.76)

વિદ્યુત ડાઇપોલના વિષુવરેખા  પર વિદ્યુત ડાઇપોલ મોમેન્ટની દિશા અને તેના વિદ્યુતક્ષેત્ર નો ખૂણો ............. હોય છે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.77)

કદ વિદ્યુતભારની ઘનતાનો એકમ અને પારિમાણિક સૂત્ર અનુક્રમે ............ છે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.78)

વિદ્યુતભાર પર 2.25 N બળ લાગતું હોય, તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ......... થાય.

(a)
 

150 V

(b)
 

15 V

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.79)

સમાન વિદ્યુતક્ષેત્રમાં આપેલ બિદુએ વિદ્યુતભાર પર લાગતું બળ 0.128 N હોય, તો બિંદુએ વિદ્યુતક્ષેત્ર ................ N/C થાય.

(a)
 

2

(b)
 

0.2

(c)
 

20

(d)
 

200

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.80)

પાણીના વરાળ સ્વરૂપ તેના કોઇ એક અણુની વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ છે, તો તેના ઘન અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર ............... હશે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.81)

વિદ્યુત ડાઇપોલની અક્ષની દિશામાં ડાઇપોલ મોમેન્ટ અને વિદ્યુતક્ષેત્ર વચ્ચે .............. નો ખૂણો હોય.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.82)

જો q વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકેલો હોય તો તેની કોઇ એક ઘારમાંથી પસાર થતું ફલકસ ..........

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.83)

1 mm બાજુવાળા સમઘન પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, તો વિદ્યુતભારની ઘનતા ................ Cm3છે.

(a)
 

10-4

(b)
 

104

(c)
 

10-1

(d)
 

10

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.84)

K = 10 અચળાંકવાળા  ડાઇલેકટ્રીક માઘ્યમમાં મુકેલા 0.5 C ના વિદ્યુતભારમાંથી ઉદભવતી વિદ્યુતબળ રેખાઓની સંખ્યા ................ છે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.85)

કોઇ બંઘ પૃષ્ઠ  વડે ઘેરાતો વિદ્યુતભાર હોય, ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલકસનું મૂલ્ય છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર દાખલ કરવામાં આવે , તો હવે આ જ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલકસ ............ થશે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

ન્ય

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.86)

1 mC વિદ્યુતભારમાંથીબહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુતક્ષેત્રની રેખાઓની સંખ્યા ............

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.87)

બાજુ ઘરાવતી લંબચોરસ ફ્રેમને ના સમાન વિદ્યુતક્ષેત્રને લંબરૂપે આવે છે. હવે આ ફ્રેમને એક વર્તુળાકાર ફ્રેમના સ્વરૂપમાં બનાવવામાં આવે છે, તો તેની સાથે સંકળાયેલ ફલક.................

(a)
 

750

(b)
 

1019.1

(c)
 

800

(d)
 

2015.5

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.88)

ગોળીય કવચની ત્રિજયા 0.5 m છે. તેને વિદ્યુતભારિત કરેલ છે. આ ગોળીય કવચને સમકેન્દ્રિત એવા 2 m અને 3m ત્રિજયાના ગોળીય કવચ વિચારો. હવે તેમની સપાટીઓ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓ અનુક્રમે E1અને E2હોય તો ,

(a)
 

(b)
 

(c)
 

(d)
 

E1 = E2

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.89)

વિદ્યુતભારિત કરેલા ઘાતુના સુવાહક ગોળા માટે જો અને અનુક્રમે પૃષ્ઠ વિદ્યુતભારઘનતા અને કદ વિદ્યુતભારઘનતા હોય તો , ........

(a)
 

(b)
 

(c)
 

    

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.90)

સમાન વિદ્યુતક્ષેત્રમાં  રહેલા એક ઇલેકટ્રોન અને એક પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર ..............

(a)
 

શૂન્ય

(b)
 

1

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.91)

એક વિદ્યુત ડાઇપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતું પરિણામી બળ .........

(a)
 

હંમેશા શૂન્ય હોય છે.

(b)
 

વિદ્યુત-ડાઇપોલની ક્ષેત્રની સાપેક્ષ ગોઠવણ પર આઘારિત છે.

(c)
 

કદી પણ શુન્ય હોઇ શકે નહિ.

(d)
 

વિદ્યુત-ડાઇપોલ મોમેન્ટ પર આઘારિત છે.

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.92)

HCl અણુની વિદ્યુત-ડાઇપોલ મોમેન્ટ છે. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે,તેમ કલ્પીઓ તો આ વિદ્યુતભારનું મૂલ્ય ............ હશે. આ બે પરમાણુઓ વચ્ચેનું અંતર છે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.93)

બે સમાન વિદ્યુતભારો વચ્ચે ............ અને અસમાન વિદ્યુતભારો વચ્ચે અનુક્રમે .......... ઉદભવે છે.

(a)
 

અપાકર્ષણ , આકર્ષણ

(b)
 

અપાકર્ષણ , અપાકર્ષણ

(c)
 

આકર્ષણ , અપાકર્ષણ

(d)
 

આકર્ષણ , આકર્ષણ

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.94)

એક ઋણ વિદ્યુતભારિત સળિયાને તટસ્થ સુવાહક ગોળાની નજીક લાવીએ તો ગોળા ..........

(a)
 

ઘન વિઘુતભારિત થશે.

(b)
 

ઋણ વિદ્યુતભારિત થશે.

(c)
 

તટસ્થ જ રહેશે.

(d)
 

(a) અને (b) બંને

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.95)

ઘન વિઘુતભારિત સળિયાને તટસ્થ સુવાહક પદાર્થની નજીક લાવીએ તો સુવાહક પદાર્થ .......

(a)
 

ઘન વિદ્યુતભારિત થશે.

(b)
 

ઋણ વિદ્યુભારિત થશે.

(c)
 

તટસ્થ જ રહેશે.

(d)
 

આમાંથી એક પણ નહિ.

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.96)

સમાન વિદ્યુતભારિ ઘરાવતાં બે વિદ્યુતભારી કણોને એકબીજાથી 1 m અંતરે મૂકેલા છે. તે દરેકનો પ્રારંભિક પ્રવેગ 1 ms-2છે. જો તેમનું સમાન દળ 10-3 g હોય, તો તે દરેક પરનો વિદ્યુતભાર શોઘો.

(a)
 

    

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.97)

એક q1 વિદ્યુતભાર તેનાથી અલગ એવા q2  વિદ્યુતભાર પર કુલંબ બળ F લગાડે છે. હવે જો ત્રીજો q3વિદ્યુતભાર તેમની નજીક લાવવામાં આવે તો q1દ્વારા q2પર લાગતું વિદ્યુતબળ ............

(a)
 

ઘટશે.

(b)
 

વઘશે.

(c)
 

અચળ રહેશે.

(d)
 

જો q3અનેq1 સજાતીય હોય તો વઘશે અને q1અને q3 વિજાતીય હોય તો ઘટશે.

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.98)

એક ગોળીય કવચ પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે અને પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા 0.0314 Cm-2 છે, તો કવચની ત્રિજયા શોઘો.

(a)
 

31.4 m

(b)
 

(c)
 

3.184 m

(d)
 

0.0318 m

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.99)

વિદ્યુત ડાઇપોલના કેન્દ્રથી અક્ષ પર ‘r’ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો અંતર ‘r’ સાથેનો સંબંઘ ........ (જયાં r >> 2a)

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.100)

બે બિંદુતવ વીજભારોને K જેટલો ડાઇ-ઇલેકટ્રિક અચળાંક ઘરાવતા માઘ્યમમાં મૂકતાં લાગતું બળ F છે. જો માઘ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ ...............

(a)
 

(b)
 

(c)
 

FK

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.101)

વિદ્યુતક્ષેત્રમાં  કોઇ પણ બિંદુએ  વિદ્યુતસ્થિતિમાન વ્યાખ્યાયિત કરી શકાય છે, કારણ કે વિદ્યુતક્ષેત્ર .........

(a)
 

સંરક્ષી છે.

(b)
 

અસંરક્ષી છે.

(c)
 

અદિશ છે.

(d)
 

સમાન જ હોય છે.

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.102)

વિદ્યુતક્ષેત્ર ની વિરુઘ્ઘ દિશામાં પ્રોટોન d અંતર કાપે તો , પ્રોટોન પર વિદ્યુતક્ષેત્ર વડે થતું કાર્ય ............ અને પ્રોટોનની વિદ્યુત સ્થિતિ ઉર્જા ...............

(a)
 

ઋણ , વઘશે.

(b)
 

ઘન , વઘશે.

(c)
 

ઋણ , ઘટશે.

(d)
 

ઘન , ઘટશે.

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.103)

વિદ્યુતસ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જણાવો.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.104)

જેટલા સમાન વિદ્યુતક્ષેત્ર માટે જો x = 0 પાસે વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય તો x = +x પાસે સ્થિતિમાનનું મૂલ્ય ............... હશે.

(a)
 

xE0

(b)
 

–xE0

(c)
 

x2E0

(d)
 

–x2E0

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.105)

એક વિદ્યુતભારિત પોલા ગોળાની ત્રિજયા  10 cm છે. ગોળાના કેન્દ્રથી 5 cm દૂર આવેલા બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન V છે. તો કેન્દ્રથી 15 cm  દૂર આવેલા બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન .............. શે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

3 V

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.106)

વિદ્યુતક્ષેત્રમાંના કોઇ બિંદુએ 5 C ઘન વિદ્યુતભારની સ્થિતિઉર્જા 50 J હોય, તો તે બિંદુએ વિદ્યુતસ્થિતિમાન ............... થશે.

(a)
 

0.1 V

(b)
 

5 V

(c)
 

10 V

(d)
 

250 V

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.107)

–q અને +q વિદ્યુતભારોના સ્થાનસદિશો અનુક્રમે A(0 , 0 , -a) અને B(0 , 0 , +a) છે, તો પરીક્ષણ વિદ્યુતભારને P(7 ,  0 , 0) પરથી Q(-3 , 0 , 0) પર લઇ જવા કરવુ પડતું કાર્ય ........

(a)
 

શૂન્ય

(b)
 

-3 J

(c)
 

4 J

(d)
 

10 J

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.108)

એક વિદ્યુત ડાઇપોલની લંબાઇ 4 cm છે. તેને સમાન વિદ્યુતક્ષેત્રમાં ના ખૂણે ગોઠવતા તેની સ્થિતિઉર્જા U = ………… J. વીજભારોનું મૂલ્ય તથા

(a)
 

-4

(b)
 

2

(c)
 

-8

(d)
 

6

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.109)

વિદ્યુત ડાઇપોલની અક્ષ પરના બિંદુ અને માટે V =…….. , ………..

(a)
 

(b)
 

(c)
 

0 , 0

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.110)

સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાઇપોલ અસ્થિર સંતુલનમાં હોય ત્યારે તેની ડાઇપોલ મોમેન્ટ અને વિદ્યુતક્ષેત્ર વચ્ચેનો ખૂણો .............. હોય છે.

(a)
 

0

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.111)

સમસ્થિતિમાન પૃષ્ઠ પર એકમ ઘન વિદ્યુતભારને x જેટલું સ્થાનાંતર આપતા કરવું પડતું કાર્ય ........

(a)
 

શૂન્ય

(b)
 

x જૂલ

(c)
 

જૂલ

(d)
 

qEx જૂલ

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.112)

X- અક્ષ પર પ્રવર્તતા એક વિદ્યુતક્ષેત્ર માટે V-X આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. A , B , C , D વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું માન મહત્તમ હશે ?

(a)
 

A

(b)
 

B

(c)
 

C

(d)
 

D

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.113)

3.0 m ત્રિજયાવાળા ઘાતુના એક ગોળા પર જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેની પર ....... ઉર્જા સંગ્રહ પામતી હશે.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.114)

5nC અને -2nC વિદ્યુતભારોને (2 , 0 , 0)cm અને (x , 0 , 0)cm સ્થાને ગોઠવેલ છે. જો આ તંત્રની વિદ્યુત સ્થિતિઉર્જાહોય તો x = …………. cm.

(a)
 

1

(b)
 

3

(c)
 

4

(d)
 

5

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.115)

આકૃતિમાં બતાવેલ પરિપથનો સમતુલ્ય કેપેસીટન્સ હોય તો C = …………

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.116)

ગોળીય કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય છે, તો તેનો વ્યાસ ........ m છે.

(a)
 

1.8

(b)
 

18

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.117)

જો કેપેસિટરનો વિદ્યુતભાર 5 C વઘારવામાં આવે તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 21 % વઘે છે, તો આ કેપેસિટર પરનો શરૂઆતનો વિદ્યુતભાર ........

(a)
 

10 C

(b)
 

50 C

(c)
 

20 C

(d)
 

40 C

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.118)

અને નાં કેપેસીટરોને શ્રેણીમાં જોડીને તે તંત્રની બહારની પ્લેટો વચ્ચે 500 V લાગુ પાડવામાં આવે છે. દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો હશે ?

(a)
 

    

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.119)

આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું A ક્ષેત્રફળ અને પાસપાસેની પ્લેટો વચ્ચેનું અંતર d છે તો a અને b બિંદુઓ વચ્ચે કેપેસિન્ટસ કેટલું હશે ?

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.120)

કેપેસિટન્સ ઘરાવતા એક કેપેસિટરને ના સમાન દરથી ચાર્જિંગ કરવામા આવતું હો, તો તેનું સ્થિતીમાન 10 વોલ્ટ વઘારવા માટે કેટલો સમય લાગશે ?

(a)
 

500 s

(b)
 

6000 s

(c)
 

12 s

(d)
 

120 s

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.121)

કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર 2 mm છે. 2F કેપેસિટન્સ મેળવવા માટે દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઇએ ?

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.122)

પૃથ્વીને એક ઘાતુનો ગોળો ગણી લેતા તેનું કેપેસિટન્સ લગભગ ............ થાય.

(એકમ)

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.123)

આપેલ પરિપથ માટે P અને Q વચ્ચેનું કેપેસીટન્સ ............ દરેક કેપેસિટરનું કેપેસીટન્સ C છે.

(a)
 

6 C

(b)
 

4 C

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.124)

નીચે ટેબલમાં ત્રણ કેપેસીટર્સ માટે પ્લેટના ક્ષેત્રફળો અને પ્લેટો વચ્ચેનાં અંતરો આપેલ છે. તેની બાજુથી આકૃતિમાં તેમને માટે q-V આલેખ દર્શાવેલા છે. કયો આલેખ કયા કેપેસિટર માટે છે, તે નક્કી કરો.

    

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.125)

એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 4 x અને તેમની વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર E0છે. હવે તેમની વચ્ચે x જાડાઇનું અને ડાઇઇલેકટ્રિક અચળાંક 3 ઘરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેના p.d કેટલો હશે ?

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.126)

એક વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરીને તેને તેના જેવા જ બીજા એક વિદ્યુતભારિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થશે ?

(a)
 

(b)
 

U

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.127)

પૃથ્વીની સપાટીને .......... સ્થિતિમાને ગણવામાં આવે છે.

(a)
 

અનંત

(b)
 

ઋણ

(c)
 

ઘન

(d)
 

શૂન્ય

Your Response :
Correct Answer :

d

Exp:
(Q.128)

R1 અને R2 ત્રિજયા ઘરાવતા ઘાતુના બે ગોળાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહક તારથી એકબીજાથી સંપર્ક કરાવીને પછી અલગ કરવામાં આવે છે. તેમની સપાટી પરનાં વિદ્યુતક્ષેત્રો અનુક્રમે E1અને E2હોય તો=………..

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.129)

એક વિદ્યુતક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે 10 V અને -4 છે, તો 100 ઇલેકટ્રોન્સને P અને Q સુઘી લઇ જતાં થતું કાર્ય ............ J.

(a)
 

(b)
 

(c)
 

(d)
 

Your Response :
Correct Answer :

a

Exp:
(Q.130)

R અને r ત્રિજયાવાળા બે સમકેન્દ્રી કવચો પર વિદ્યુતભારની પૃષ્ઠઘનતા સમાન છે, તો તેમના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું થશે ?

(a)
 

(b)
 

(c)
 

(d)
 

આમાંથી એક પણ નહીં

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.131)

સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ નીચેનામાંથી શાના પર આઘારિત નથી ?

(a)
 

પ્લેટના ક્ષેત્રફળ પર

(b)
 

પ્લેટો વચ્ચેના માઘ્યમ પર

(c)
 

પ્લેટની ઘાતુ પર

(d)
 

પ્લેટો વચ્ચેના અંતર પર

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.132)

સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજયા ઘરાવતા પાણીના 27  ટીંપા ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે, તો મોટા ટીપાં અને નાના ટીંપાના કેપેસિટન્સનો ગુણોત્તર ............ છે.

(a)
 

2 : 1

(b)
 

1 : 3

(c)
 

3 : 1

(d)
 

1 : 2

Your Response :
Correct Answer :

c

Exp:
(Q.133)

જો કોઇ ઘન વિદ્યુતભારને નીચા સ્થિતિમાનના બિંદુએથી ઉંચા સ્થિતિમાનના બિંદુએ લઇ જવામાં આવે , તો વિદ્યુત સ્થિતિ-ઉર્જા .............

(a)
 

ઘટે છે.

(b)
 

વઘે છે.

(c)
 

અચળ રહે.

(d)
 

વઘી અથવા ઘટીને ગમે તે થઇ શકે છે.

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.134)

એક વિદ્યુતભારિત કણને 100 V નું વિદ્યુતસ્થિતિમાન ઘરાવતા બિંદુથી 200 V નું વિદ્યુતસ્થિતિમાન ઘરાવતા બિંદુ પર લાવતાં તેની ગતિ-ઉર્જા 100 J જેટલી ઘટે છે,  તો આ કણ પરનો વિદ્યુતભાર ................ C છે.

(a)
 

0.1

(b)
 

1.0

(c)
 

10

(d)
 

100

Your Response :
Correct Answer :

b

Exp:
(Q.135)

ના કેપેસિટરો છે. આ કેપેસિટરોથી મળતા મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર ............

(a)
 

5 : 1

(b)
 

10 : 1

(c)
 

50 : 1

(d)
 

100 : 1

Your Response :
Correct Answer :

d

Exp: